गुरुवार, 12 दिसंबर 2024
  • Webdunia Deals
  1. लाइफ स्‍टाइल
  2. »
  3. वेबदुनिया विशेष 07
  4. »
  5. अमेरिका में आतंकवाद
Written By ND

खबर जिसने लादेन को बदल दिया

stomach pain
* જો ગુલાબજાંબુ વધારે પડતાં ખવાઇ ગયાં હોય અને તેના લીધે જીવ ગભરાતો હોય તો કેરીની એક ફાકી ખાવાથી તાત્કાલિક રાહત અનુભવાશે.

* મૂળા વધારે ખવાઈ ગયાં તો ચોથા ભાગની ચમચી અજમો ફાકવાથી કે પછી મૂળાના ઉપરના મુલાયમ પાન ખાવાથી ગેસ કે અપચો થતો નથી.

* મૂળાના ત્રણ ચાર પાન ખાવાથી હીચકી દૂર થઈ જાય છે.

* કેળા વધારે ખવાઇ ગયાં હોય તો એક ઈલાયચીનો દાણો ખાઈ લેવાથી કેળા પચી જશે.

* શરીરમાં થાકને લીધે દુખાવો થતો હોય તો સરસીયાના તેલમાં મીઠુ નાંખીને નવાયું કરી લો અને તે આખા શરીર પર માલિશ કરીને ગરમ પાણીથી નાહી લો. આનાથી રાહત થશે.