ગુજરાતી જોક્સ-ટ્રેન મેલ-ફીમેલ
शनिवार, 16 अगस्त 2014
સ્ટેશન ઉપર પતિ પત્ની ઉભા હતા...
ત્યારે જ ત્યાં પંજાબ મેલ આવ્યો પતિ એમા ચઢી ગયો...
પતિએ
પત્નીને કહ્યું જો પંજાબ ફીમેલ આવે ત્યારે તુ બેસી જજે !!!
પત્નીને કહ્યું જો પંજાબ ફીમેલ આવે ત્યારે તુ બેસી જજે !!!

