खबर जिसने लादेन को बदल दिया
* જો ગુલાબજાંબુ વધારે પડતાં ખવાઇ ગયાં હોય અને તેના લીધે જીવ ગભરાતો હોય તો કેરીની એક ફાકી ખાવાથી તાત્કાલિક રાહત અનુભવાશે.
* મૂળા વધારે ખવાઈ ગયાં તો ચોથા ભાગની ચમચી અજમો ફાકવાથી કે પછી મૂળાના ઉપરના મુલાયમ પાન ખાવાથી ગેસ કે અપચો થતો નથી.
* મૂળાના ત્રણ ચાર પાન ખાવાથી હીચકી દૂર થઈ જાય છે. * કેળા વધારે ખવાઇ ગયાં હોય તો એક ઈલાયચીનો દાણો ખાઈ લેવાથી કેળા પચી જશે. * શરીરમાં થાકને લીધે દુખાવો થતો હોય તો સરસીયાના તેલમાં મીઠુ નાંખીને નવાયું કરી લો અને તે આખા શરીર પર માલિશ કરીને ગરમ પાણીથી નાહી લો. આનાથી રાહત થશે.