फलाहारी पोटेटो रोस्टी
- मोना अग्रवाल
સામગ્રી - પલાળેલા સાબુદાણા, એકવાડકી, 1/2 વાડકી સીંગદાણાનો ચૂરો, 1 વાડકી કાકડીનુ છીણ(પાણી નિતારેલુ). લીલા મરચા 2, ખાંડ, મીઠુ અને જીરુ અંદાજે, ચપટી વરિયાળી,1 ચમચી ઘી. સમારેલા ધાણા
બનાવવાની રીત - પલાળેલા સાબુદાણામાં ઘી નાખી બધી સામગ્રી નાખી દો. જરૂર મુજબ પાણી નાખો, હાથમાં ઘી લગાવી થાપો. મધ્યમ તાપ પર થેપલા સેકો અને ઉપરથી ઘી છોડો. ગરમા ગરમ ફરાળી થેપલા ધાણા-મરચાની ચટણી અથવા દહી સાથે સર્વ કરો