क्या आप जानते हैं 14 मनुओं के नाम
मनु कौन थे, जानिए 14 मनुओं के नाम
ખજૂર સ્વાદમાં જ નહી ,આરોગ્ય માટે પણ ખૂબજ ફાયદાકારક છે. આવો જાણીએ બજારમાં સરળતાથી મળતા આ ડ્રાય ફ્રુટના હેલ્થ બેનિફિટસ .
ડાયટ્રી ફાઈબર ,એંટીઆક્સિડેંટ અને શુગરના ગુણોથી ભરપૂર ખજૂર એનર્જી બૂસ્ટરનું કામ કરે છે.
ખજૂરમાં પોટેશિયમ વધારે અને સોડિયમ ઓછી માત્રામાં હોય છે. જેથી નર્વસ સિસ્ટમને નિયમિત રાખવામાં મદદ મળે છે.
આ રીતે ખાવ ખજૂર
ખજૂરને આમ તો સીધા પેકેટથી કાઢીને પણ ખાઈ શકાય છે. આ ઉપરાંત આ ઓગળેલી ચાકલેટથી કોટ કરીને પણ ખાઈ શકાય છે.
કોઈ પણ સ્વીટ ડિશમાં ખજૂર નાખવાથી પણ એનો ટેસ્ટ વધી જાય છે.
યૂટ્યૂબ- https://www.youtube.com/channel/UCdxzHoHBXyY0Rsyuh4gZKUg/videos
webdunia gujarati ના સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને આભાર